બંધ

    અસ્વીકરણ

    સાઇટના મુલાકાતીઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ સંબંધિત સત્તાવાળાઓ સાથે આ સાઇટ પરની માહિતીની સત્યતા ચકાસે અથવા સંબંધિત કાર્યાલયનો પરામર્શ મેળવે. અહીં ઉપલબ્ધ કરવામાં આવેલી માહિતી કાનૂની પુરાવા અર્થે નથી. આ વેબસાઈટ પરના ડેટાની કોઈપણ ત્રુટિ અથવા વિલંબ માટે સંબંધિત અદાલત કે નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) કે ઈ-કમિટી જવાબદાર નથી. સાઇટ પર આપવામાં આવેલી માહિતીના પ્રત્યક્ષ/પરોક્ષ ઉપયોગથી થતા કોઈપણ નુકસાન માટે અમે કોઈ જવાબદારી સ્વીકારતા નથી. જો કે, સુધારા કરવા માટે ભૂલ/ચુક જો અમારા ધ્યાન પર લાવવામાં આવશે તો અમે આભારી રહીશું.